#અહિંસા શબ્દ હવે ક્યાં વપરાય જ છે,
હવે લોકો નજીવી વાતમાં હિંસા આચરે છે.
બધાને જોર બતાવવું છે,બળિયા દેખાવું છે,
હવે હિંસા કરવી ફેશન જેવું બની ગયું છે.

Gujarati Motivational by Ashish Kunjadia : 111587081

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now