આજે પણ એ જ થાય છે
લખતાં લખતાં અટકી જવાય છે
શુ લખવું એ વિચાર મા
જોડણી સાચી છે કે ખોટી એ વિચાર મા
'આ લખુ' 'તે લખુ' એ વિચાર મા
લોકોને ગમશે કે નય એ વિચાર મા
લોકો ને કેવુ લાગશે એ વિચાર મા
વ્યુ મલશે કે કેમ શેઅર થસે કે નય એ વિચાર મા
લખતાં લખતાં અટકી જવાય છે