Gujarati Quote in Motivational by Krish

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિવસનાં અંતે જ્યારે થાક લાગે ત્યારે સખત પુરુષાથઁ કરવા વાળા લોકો પર કરુણા જાગે,
આરામથી એર કંડીશન માં સુતા સમયે પંખા નીચે પરસેવે રેબઝેબ થવા વાળા પર કરુણા જાગે,
વિના કોઈ ચિંતા નિંદરમાં સપના જોતી વખતે એની રખેવાળી કરનારા પર કરુણા જાગે,
દેશની સુરક્ષા માટે છાતી પર ગોળી ખાવા વાળા પર કરુણા જાગે,
ભરેલ પેટે આળોટતા સમયે, બે ટંક રોટલા માટે રઝળતા પર કરુણા જાગે,
ફુલની જેમ ઉછેર કરવા માટે આવેલા નાના મહેમાનને કમરે તેડીને રખડતા પર કરુણા જાગે,
ભર ઉનાળે ઘરની બહાર પણ ના નીકળતા,એવામાં ખુલ્લા પગે રખડનારા પર કરુણા જાગે છે.
#કરુણા

Gujarati Motivational by Krish : 111586839
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now