Gujarati Quote in Sorry by Jignasha Parmar

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સસ્તી_પ્રસિદ્ધિ


કોઈ સરસ મજાનો quotes ..શાયરી... કવિતા..2 લીટી..કે ગમે તે સાહિત્ય ક્યાંક વાંચવા મળે અને ગમે તો એ આપણને બીજા સાથે share કરવું ગમે..અને કરવું જ જોઈએ..પણ મારુ એવું માનવું છે કે એ લેખક ના નામ સાથે જ પોસ્ટ કરવું જોઈએ.

અને જો લેખક નું નામ ખબર ન હોઈ તો અજ્ઞાત , copy paste ,unknown, અથવા તો એમ જ પોસ્ટ કરવી જોઈએ.
.
પણ..
.
એમાં પોતાનું નામ જોડી દઈ ને પોસ્ટ કરીયે..તો એ સસ્તી અને હલકી પ્રસિદ્ધિ આપણને થોડીક લાઈક આપાવશે બસ..
અને થોડા સમય માટે લોકો વાહહ વાહહ કરશે...(જ્યાં સુધી એમને ખબર નહિ પડે કે આ તમારું લખાણ છે કે બીજાનું).અને લોકો નો આપણાં પરથી વિશ્વાસ ઓછો થાય એતો અલગ....


બાકી એવું કરીને આપણે આપણી જાત ને છેતરવા સિવાય કશું જ કરતા હોતા નથી..😅

Gujarati Sorry by Jignasha Parmar : 111586576
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now