હું તારી જોડે કોઈ પણ વાત કરવા નથી માંગતી,
કેમકે વાત કરવાથી પ્રશ્ન હલ થાય છે,
હું નથી ઈચ્છતી કે આ પ્રશ્ન હલ થાય,
કેમકે પ્રશ્ન હલ થયાં પછી બધું હતું એવું જ થઈ જશે.
તું મને દુઃખી કર્યાં કરશે અને તને એ વાતની ખબર પણ નઈ હોય.
એવી જ રીતે જેવી રીતે આજે પણ નથી.
-Vaishali Parmar