#આવાસ
આવાસે મારે છે રંગોનો મેળો......
અતરંગી માનવ હુ મનનો ભોળો.......
આંગણીયે મારે હરીયાળી હિંડોળો........
શણગાર્યો એને સત રંગી ફૂલોના વેલો.......
લાગણીના રંગ એમાં ઘેરા ઘણાં.......
કયાંક રાતાને કયાંક આછા પીળા.........
પ્રેમનાં રંગ ઘણાં દિવાલે રંગે રંગયાં........
તોરણીયાં આસોના અંતર દ્વારે બાંધ્યા......
🙏જય શ્રીકૃષ્ણ 🙏