પશુ શબ્દ પરથી વિશેષણ બન્યું છે 'પાશવી',એટલે પશુની
સ્વાભાવિક ક્રિયા એ પાશવી' ક્રિયા. એમ માનવ ની સ્વાભાવિક ક્રિયા એટલે માનવીય ક્રિયા. પણ માણસ જયારે કંઇ સારું કામ કરે ત્યારે જ તેને માનવીય કૃત્ય કહેવાય છે એનો અર્થ એ થાય કે સારું કામ એ માનવની સ્વાભાવિક ક્રિયા જ ગણાવી જોઇએ એ દૃષ્ટિએ સારું બનવું, સારું કરવું વિશેષતાગણાય ખરી?
-- વર્ષા શાહ
#પશુ