#પશુ
હે માનવ, તું આવો અધમ કાં ?
પશુ થી પણ બદતર કાં ?
પ્યાર આપીએ જો પશુ ને ,
તો
સારી સમજ આવે પશુ મા,
પણ ,
માનવી તો માનવ થઈ ને
બદનામ કરે પશુજાતિ ને,
ક્રૂર થઈ પીખી નાંખે અબળા નારી ને,
કયાઁ નો પસ્તાવો નહી ને , આગળ કાંઈ ભાવિ નહી.
કંલંક લગાવી મા બહેન ના સંબધ ને,
તું જીવે પશુ થી પણ બદતર જીદગી,
હે માનવ તું આવો અધમ કાં?