🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
ભ્રમ છે એમને કે આંધળા છીએ અમે
કેવી રીતે કહેવું વ્હાલા કે,
સંબંધો બચાવવા ચશ્મા ધારણ કર્યા છે અમે😎
એ ફરીથી સમજ્યા બોબડા છીએ અમે
કેવી રીતે કહેવું વ્હાલા કે
તમને બચાવવા શબ્દો સિવ્યા છે અમે😷
એ કાયમ જ પૂછતાં રહ્યા....
બધું જાણીને પણ અતડા છીએ અમે🤔
અંતે કહી જ દીધું કે
"હા"💃
સંબંધોમાં "અજાણ્યા મહેમાન"છીએ અમે....