Gujarati Quote in Shayri by Neha

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એમ દિલ પર...

યાદોની ખીંટીએ લટકી રહી,
એક તસવીર એમ દિલ પર,
ફુલ બની મહેંકી રહી,
અત્તરની શીશી, જેમ રુમાલ પર!

કાંટો બની ખુંચતી રહી,
એક કણી એમ ઋદય પર,
લોહીની ટશર જેમ ફુટતી રહી,
દુઝતા જખમ પર!

લાગણીની ધાર એમ વહેતી રહી,
ભગન હરદય પર,
કમોસમી વરસાદી હેલી,
વરસી રહી જેમ ફસલ પર!

વેદના અશ્રુ બની,
ડોકાતી રહી એમ પાંપણ પર,
લાગણી, “ચાહત” બની સરજાતી રહી,
જેમ કાગળ પર!!!

💕ચાહત💕

Gujarati Shayri by Neha : 111584562
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now