માનવી ને હવે શીખવાડવાની જરૂર પડી છે.
પશુઓને કેવું નથી પડતું કે તું પશુ છે તારે કરડવાનું છે.
આજે પશુમાં દયા જોવા મળે છે.
માનવી ને શીખવાડવુ પડે છે કે દયા રાખો જરાક
પુશ ને વફાદાર રહેવાનુ શીખવવું નથી પડતું જયારે માનવી વફાનો એક છાટો જેવુ પણ હોતું નથી.
#પશુ