ગાંધી બાપુને પ્યારા ત્રણ વાંદરાં
પહેલાં વાંદરાએ આંખો પર હાથ દીધા,
ખોટું જોવાય નહીં, ખોટું કરાય નહી
બીજા વાંદરા એ કાન પર હાથ દીધા, ખોટું સંભળાય નહીં, ખોટું કરાય નહી
ત્રીજા વાંદરાએ મોઢા પર હાથ દીધા,
ખોટું બોલાય નહીં ખોટું કરાય નહીં
ગાંધી બાપુના સમજુ ત્રણ વાંદરાં
સારુંજીવન જીવવાની શીખ દેતા આ વાંદરા