Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ટપક ટપક, ટપકતો રહ્યો છે,
લપક લપક, લપકતો રહ્યો છે;

ઝટક ઝટક, ઝૂલ્ફો વાદળીની,
ખરર ખરર , ખાબકતો રહ્યો છે,

અલક ઝલપ,વીજળીમાં ચમકી,
મટક મટક , મરકતો. રહ્યો છે.

ટરર ટરર , મેંઢકો માં ગાતો,
ને, મેહુલો, વરસતો રહ્યો છે

થનક થનક ,ઢેલડી 'ય નાચી,
હા, દિલમાં મહેકતો રહ્યો છે

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111584178
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now