#માફી
જીવનમાં એક માતા માટે #માફી શબ્દ એટલો કીંમતી છે. કે
તે ડગલેને પગલે પોતાના બાળકોને #માફ કરી દે છે.
એક માતા માટે પોતાના સ્વાભિમાન કરતા તેના બાળકોની ખુશી
વધારે મહત્વ રાખે છે.
તેથી મોટી ભુલોની પણ #માફી આપે છે.છતા
બાળક પોતાની માતાને કહે છે.કે તે કર્યું શુ છે.તારો હક શુ છે.
તારે સ્વાભિમાનની જરૂર શું છે.
મમ્મી જેટલો ત્યાગ કરે તેના બાળક માટે તે કોઈ કયારેય ન કરી શકે
મમ્મી ને આદર, સન્માન આપો.
-jigu