આજકાલ માફી માંગવાની પણ મોટી ફેશન થઈ ગઈ છે. ઘણાબધા મુર્ખ છોકરીઓને છોકરીઓનાં મોઢે સંભળેલો #sorry શબ્દ પણ મધુર અને કર્ણપ્રિય લાગતો હોય છે......
દરેક વાતમાં માફી આપી શકાતી નથી... મહાભારતનો એક પ્રસંગ યાદ આવે છે કે જેમાં પાંચ પાંડવો દ્રૌપદીને જુગારમાં હારી જાય છે ત્યારબાદ શિર ઝુકાવીને પાંડવો દ્રોપદીની #માફી માંગે છે પણ એવાં સંજોગોમાં માફી મળશે નહિ.. એ પ્રસંગમાં દ્રૌપદીએ બોલેલા કથનો વાંચવા જેવા છે..ત્યાં તમને એક પ્રતિજ્ઞા જોવા મળશે...સાહિત્યના વ્યક્તિઓ આ પ્રસંગનો બીજો કોઈ અર્થ પ્રસ્તુત કરે તો #માફી
#માફી