જ્યારે તમે કોઈ નવું સર્જન કરો ત્યારે તમારો પ્રયત્ન હોય છે એને બેસ્ટ આપવાનો અને જ્યારે તમારા એ પ્રયત્નને સફળતા મળે ત્યારે સમય હોય છે એની પાછળ જેનો પણ હાથ હોય એ બધાનો આભાર માનવાનો.
Thank u so much Matrubharati, readers, family and friends. It would not be possible without you. 🙏🏼
તમારા બધાના સહકારથી જ આજે માતૃભારતીના ટોપ 50 લેખકોમાં મને 47 મુ સ્થાન પ્રાપ્ત થયું. ફરી એકવાર ખૂબ ખૂબ આભાર 🙏🏼