#મહાત્મા
ગાંધીજી.... મહાત્મા સુધી ની સફર
હાથ માં લાકડી લઈ ધોતી ને ખેસ
પહેરી ફરી વળ્યા હિન્દુસ્તાન
છોડો ભારત ના નારા સાથે અંગ્રેજો
ને મજબૂર કર્યા આઝાદી આપવા
લાવ્યા જડમૂળ થી ક્રાંતિ ખાદી લાવી
સ્વાવલંબી જીવન જીવી લાવ્યા સાદાઈ
કર્યા સમાજ ના કુરિવાજ નો નાશ
લાવ્યા દારૂબંધી સ્વચ્છતા નો પાઠ શીખવી
સત્યના પ્રયોગો મા ભૂલની વાત સ્વીકારી
અહિંસા પરમધરમ ની વાત ફેલાવી
અહિંસા પણ છે મોટું હથિયાર ક્રાંતિ નું
લોહી રેડયા વગર અપાવી આઝાદી
ખુરશી નો મોહ છોડી રાજકારણ થી રહ્યા દૂર
ઓગણીસમી સદી ના બન્યા એ યુગપુરુષ
કર્યો કાર્યો એવા દેશ ખાતર કે ખ્યાતિ પામ્યા
ગાંધીજી મહાત્મા તરીકે.....
હિરેન વોરા
તા. 2/10/2020