#જ્યોતિષ
જ્યોતિષ એ ગણિત અને સુક્ષ્મ ગણિત જેને વેદ ગણિત કહીએ ઓછા લોકો જાણે વેદ ગણિતમાં સેકંડના લાખમાં ભાગનુ ગણિત મળે જોડિયા સંતાનો માં એક ને થાય એવુ બીજા ને થાય , ઘણી વાર જોડીઆ સંતાન માં એક હોશિયાર સરકારી અધિકારી બીજો કરોડપતિ આમ કેમ જોડિયા પેદા થવામા ૨.૫ મીનીટ થી 5.3 મીનીટના ફરક મા ગ્રહના અંશો અમુક રીતે બદાલાય શાસ્ત્ર માં જ્યોતિષ વેદજ્ઞ,શાસ્ત્રજ્ઞ, ગણિતજ્ઞ, જ્યોતિષ જાતકને અંથકાર માથી બહાર લાવે ચારિત્ર્યવાન તેમજ અંધશ્રદ્વા અને વહેમ દુર રાખે.ખોટિ વિધી મા પ્રજાને ગેરમાર્ગે ન દોરે . બાકી હાલ ગણિત વગરની દુકાન મોજ કરે સાચાને તકલીફ
જય વેદ જય સનાતન ધર્મ