માસ્ક હેઠળ છુપાએલા ચહેરાને ઓળખાવો અઘરો થઇ પડે છે. આમ પણ દરેકના ચહેરા ઉપર ચહેરા ચડેલા હતા. તેમાય હવે આ કાપડના માસ્ક, લાગણીઓ સાથે ચહેરાની સંવેદનાઓ પણ છુપાવી દે છે.
વ્યક્તિનો ગમો અણગમો જોવા તેને ધારીને જોવો પડે, ત્યારે માંડ આંખોની ભાષા વંચાય છે
-Rajkotiya Dhaval