Gujarati Quote in Thought by Keyur Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નારી તું લક્ષ્મી છે પણ હેવાનીયત ના રાવણ ઠેર ઠેર છે
નારી તું સરસ્વતી છે પણ તરી પર જુલમ કરનાર હેવાન છે
નારી તું કાલિકા છે પણ સમાજ ના ક્રુરિવાજ બવ વધારે છે
નારી તું જ શક્તિ છે જરૂર તારી આગ જ્વાળા સળગવાની છે

Gujarati Thought by Keyur Patel : 111582478
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now