अश्वत्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः।
कृपः परशुरामश्च सप्तैते चिरंजीविनः॥
અર્થાત :
અશ્વત્થામા, રાજા બલિ, વ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય અને ભગવાન પરશુરામ સાતેય મહામાનવ ચિરંજીવી છે.
*નોંધ : જો તમારું નામ ઉપરના લીસ્ટમાં ના હોય તો માસ્ક પહેરવા નમ્ર વિનંતી