ચળકદાર દરેક વસ્તું સોનું હોય એવું જરુરી નથી,
મોંઘી હોય એ વસ્તું સુખદાયક હોય એવું જરુરી નથી,
પૈસાથી મળે તો બધુ જ,પણ એ આરામદાયક હોય એ જરુરી નથી,
ચળકદાર દરેક વસ્તુ હીરો હોય એ જરુરી નથી,
સસ્તી હોય એટલે એ હલકી હોય એ જરુરી નથી,
ખરીદવાથી જગત આખું મળે,પણ રાખવાલાયક હોય એ પણ જરુરી તો નથી.
#ચળકદાર