દરેક સ્વચાલિત યંત્ર યોગ્ય દેખરેખ માગે
તો દુનિયાના શ્રેષ્ઠ સ્વચાલિત યંત્ર એવા માનવ શરીર ની યોગ્ય દેખરેખ થાય છે ખરી?
શોખ અને સ્વાદ ના નામે દર્શાવાતી બેદરકારી નો યોગ્ય ઇલાજ જરૂરી છે,
પરંતુ આ યંત્ર ની સાચી કિંમત રૂપિયામાં સમજાતી નથી એટલે એની વિશેષતા કે મૂલ્ય પણ સમજાતુ નથી.
#સ્વચાલિત