Gujarati Quote in Motivational by Krupa Thakkar #krupathakkar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મનની વ્યથા એટલે શું ? પોતાના દુઃખને પોતાની તકલીફો ને લોકોથી સંતાડીને રાખવી..આપણે જોવા જઈએ તો મોટાભાગના લોકો અન્યના દુઃખોની મજાક ઉડાવે છે, જેના લીધે કોઈ પણ પોતાનું દુઃખ પોતાની તકલીફ બીજા આગળ વ્યક્ત કરતાં સંકોચ અનુભવે છે, ડર અનુભવે છે, કે હું જેને પણ કહીશ મારી તકલીફ તેની મજાક તો નહિ ઉડાવે ને !! એટલે જ કહેવાય છે કે દુઃખો ને વહેંચીને કામ કરનાર લોકો ખૂબ જ ઓછા હોય છે....

What is mental anguish? To hide one's grief from one's troubles. We see that most people make fun of the sufferings of others, because of which one is hesitant to express one's grief to others, is afraid, that whoever I tell my trouble is his. Don't make fun of me !! That is why it is said that there are very few people who work to share the pain ....

Gujarati Motivational by Krupa Thakkar #krupathakkar : 111579567
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now