Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખબર ના પડી મને ક્યારે મારી ઢીંગલી મોટી થઈ ગઈ
આંગળી પકડવા હાથ ઉચકતી આજે મારો હાથ પકડતી થઈ ગઈ
ખબર ન પડી મને ક્યારે મારી ઢીંગલી મોટી થઈ ગઈ..... Bindu 🌺
મીઠું મીઠું બોલતી આજે મીઠું(Sweet dish) બનાવતી શીખી ગઈ
ખબર ના પડી મને ક્યારે મારી ઢીંગલી મોટી થઈ ગઈ
મમ્મા મમ્મા કરતી આજે મારી મા સમાન થઈ ગઈ (caring)
ખબર ના પડી મને ક્યારે મારી ઢીંગલી મોટી થઈ ગઈ.... Bindu 🌺
હસતી રમતી  ઉછળતી કૂદતી આજે આટલી મોટી થઈ ગઈ
ખબર ન પડી મને ક્યારે મારી ઢીંગલી મોટી થઈ ગઈ
સંકટ સમયે પણ મને પુછતી આજે સમાધાન કરતી થઈ ગઈ
ખબર ના પડી મને ક્યારે મારી ઢીંગલી મોટી થઈ ગઈ

Happy daughters day to all 🙏

Gujarati Blog by Bindu : 111579346
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now