#સ્વાદિષ્ટ
બધું સ્વાદિષ્ટ એ તંદુરસ્ત હોય જરૂરી નથી
જે છે સ્વાદિષ્ટ તે છે નુકશાન કરતા
જીભ ના અગ્ર 2 ઇંચ ભાગ મા રહેલો છે સ્વાદ
બાકી ગળા નીચે સ્વાદ મા બધું સરખું
જે છે જીભ ને ભાવતું તે છે શરીર ને તકલીફ વાળું
જેટલું ગળ્યું તીખું તે છે સ્વાદિષ્ટ પણ બને રોગ નું ઘર
જેટલો રાખીશું જીભ ને સ્વાદ ઉપર કાબુ તેટલું સ્વાસ્થય સારું
જો જીવવું હોય નીરોગી અને તંદુરસ્ત તો ત્યાગો જીભ નો સ્વાદ
રાખો સ્વાદિષ્ટ વાણી એવી કે ભાવે આપણી જોડે સામે વાળા ને પણ કરે સંબધો ને વધુ મીઠા...
રાખો વાણી ને સ્વભાવ એવો સ્વાદિષ્ટ કે આખી
જીંદગી બની રહે ઉપવન....