#પીળો
જે વ્યક્તિ ને આંખમા કમળો હોય ને તેને બધુ #પીળુ જ દેખાતુ હોય છે.
તેમ જીવનમાં લોકો નું પણ કઈક આવું જ છે.કે
તમે તમેને કોઈ પણ વાત સાચ્ચિ કહો ને, તો પણ
તેને ખોટી જ લાગશે.
એટલે જે વ્યક્તિ તમારા વિશે જેવુ વિચારેને એવુ વિચારવા દયો
કારણ કે આપણ ને ખબર જ છે. કે આપણે સચ્ચા છીએ. તો કોઈ ને બતાવવાની જરુર નથી.
ભગવાન બધુ જુવે જ છે.બસ,
વિશ્વાસ રાખવો ખુબ જરુરી છે.
-jigu