આપણા ઔરામા કુલ સાત કલર હોય છે.. જ્યારે પીળો રંગ છેક છેલ્લા 'શરીર' નો રંગ કહેવાય છે જે સંપ્રદાય કે ફિલોસોફી એ જેટલા શરીર સુધી અનુભવ કર્યો હોય છે તે પ્રમાણે તેમનો રંગ જૂદો જૂદો હોય છે. દાત. બુદ્ધ દ્વારા તેમના ભિક્ષુઓ ને પીળો રંગ અપાયો હતો કારણ કે તેમણે છેલ્લા શરીર સુધી નો અનુભવ કર્યો હતો પણ આપણી સંસ્કૃતિમાં પીળો રંગ મુત્યુ નો રંગ કહેવાય છે માટે આ પ્રણાલિકા આપણા ધર્મમાં સ્વીકારાય નહીં.
#પીળો