દંભ વચ્ચે પિસાચી તાંડવ
નડીયાદની અઘટના , જાણી ક્રોધ સિવાય કંઈ નથી લખાતુ , આ પોસ્ટથી બહેન દિકરીઓ દુર રહેજો . કારણ કે આજ સુધી નથી લખ્યું એ લખવા જઈ રહ્યો છુ .
સમાજમાં રહેતા નેતા બનીને ફરતા ભડવાઓ નડીયાદની અઘટના પર કેમ મૌન છે ? સુરક્ષાની ચુતિયા વાતો કરતી વોટબેંકની એજન્સીઓ શુ પાછી વઈ ગઈ ? જે દેશમા નારીની પુજા કરતો દંભ કરાય છે , તે જ દેશમા ગલી ગલીમાં રાવણ અને દુ:શાસન શરાફતનો નકાબ પહેરીને બેઠા છે .
સરકાર કહે છે પુરુ રાજ્ય સુરક્ષિત છે તો તમારી આજુબાજુમા ફરતા પોલીસમેન શુ જખમારીવવા રાખ્યા છે ? જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ , પુરા શરીરમાં ક્રોધના કારણ કે કંપન ચાલુ થઈ ગયું . મારી ભાષા પર જ મારી લગામ રહી નથી . આવી અઘટના , સમાજમાં રહેતા એક ચુતિયા દ્વારા આચરવામા આવી એ પણ સાત વરસની દિકરી સાથે .
જે જગ્યા પર દિકરી સલામ નથી ત્યાં શક્તિપૂજા કરવાનો કોઈને અધિકાર જ નથી . અને ઓલા રાજકીય ભડવાઓ પણ આવશે , એક દિકરીના દેહ પર પોતાના રોટલા શેકવા , ક્યારેક તો લાગે છે કે આ ચુતિયાઓના ઘરમાં કોઈ સ્ત્રી પાત્ર નહી હોય ! રાજ્ય સુરક્ષિત છે ...... શુ ઘંટ સુરક્ષિત છે ! જ્યા છાસવારે કોઈ નિર્દોષનો ભોગ લેવાય ત્યાં સુરક્ષાની કલ્પના પણ નથી કરી શકતા . અને ઓલા ભડવાઓ ટીવી ડીબેટમા આવશે , " તમારા રાજમાં આટલા રેપ થયા , અમારા રાજમાં આટલા રેપ થયા " લાઈવમા જ સમાજની બેન દિકરીની આબરુ ઉછાળવામા આવશે અને જેતે પાર્ટીના ચુતિયા કાર્યકર વાહ વાહ કરવા લાગશે . કારણ કે આ લોકોને ફક્ત પાર્ટી સાથે જ લેવા દેવા હોય છે કોઈ સમાજ માટે નહી . અત્યારે જાહેરમા ફાંસી આપવાની વાતો પ્રજા કરે છે ? શુ જાહેરમા ફાંસી આપવાથી આવી ઘટના અટકી જશે ? ના , કારણ કે સમાજની માનસિકતા જ બદલી ગઈ છે . જ્યારે મુન્ની બદનામ થાય છે ત્યારે આ ભડવાઓ મજા આવે છે . આ લોકોને સીલ્લાની જવાનીમાં રસ રહ્યો છે . એટલે જ માનસિકતામા ચુતિયાપણુ આવી ગયું છે .
વધુ લખાય તેમ નથી પણ એ દેશમા કહે કોઈ દિકરી જન્મ લેતા પહેલા પ્રભુને પ્રાર્થના જરૂર કરશે કે , "મને નરકમાં જગ્યા આપો પણ એ હેવાનોની દુનિયામાં ના મોકલો "
એ દિકરીની રુહ આજે પણ એ હેવાનોને સજા અપાવવા રાહ જોઈ રહી છે .
મનોજ સંતોકી માનસ