#યુદ્ધ
સતયુગ અને કળિયુગ ના યુદ્ધ માં જાજો ફર્ક નથી.
સતયુગ માં માયાવી દ્રશ્યમાન શસ્ત્રો થી લાંબા યુદ્ધ ચાલતા.
અને કળિયુગ માં મોહ માયા થી લાંબા યુદ્ધ થાય છે.
જેમાં લોભ, લાલચ, સ્વાર્થ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ઘમંડ, અભિમાન, છળ કપટ જેવા અદ્રશ્ય શસ્ત્રો વપરાય છે.