Gujarati Quote in Shayri by Neha

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લડાઈ થઈ ગઈ !!!

લાગણી ને અહમની આજ, લડાઈ થઈ ગઈ,
ધડકન ને શબ્દોની, એવી તો શું, વાત થઈ ગઈ?

એકમેકનાં સંબંધની, આખરી મુલાકાત થઈ ગઈ,
દિલને ધડકનથી, એવી તો શું, ફરિયાદ થઈ ગઈ?

વિતેલી પળોની, એ પુરાણી કહાની થઈ ગઈ,
કાગળ ને કલમની, એવી તો શું, ભાગીદારી થઈ ગઈ?

લાગણીની એક કથા, આમ યાદગાર થઈ ગઈ,
“ચાહત” બધાને, શું આમજ પ્યારી થઈ ગઈ ???

💕ચાહત💕

#યુદ્ધ

Gujarati Shayri by Neha : 111575354
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now