દરેક માનવી ની
અંદર યુદ્ધ ચાલતું જ
હોય છે!
સારા અને ખરાબ વિચારોનું,
ફાયદો કે નુકસાન નું કે
પાપ ને પુણ્યના ના વચ્ચે!
માનવી બહુ હોશિયાર છે,
તે જણાવવા નથી દેતો
કે યુદ્ધ સામાન્ય છે કે ભીષણ
પણ યુદ્ધ ચાલતું જરૂર હોય છે!
કયારેક હાર તો
કયારેક જીત થતી રહેતી હોય છે!
ને ફરી એક યુદ્ધ ચાલુ થઈ
જાય છે,કેમ ખરું ને?
તમારું યુદ્ધ કયાં
વિષયનું છે?
#યુદ્ધ