#સાવધાની
જીવનમાં કોઈ વ્યક્તિ કહેલી કડવી વાતો ક્યારે પાછી લઈ શકતી
નથી.પણ લોકો ના મનમાં આપણા પ્રત્યે મન ના કડવાસ જરૂર
ઉભી થાય છે.તે માટે કોઈ પણ પરિસ્થિતિ મા કોઈ ના મનને
આપણા દ્વરા કહેવયેલા શબ્દોથી ઠેશના લાગે તે #સાવધાની
રાખવી. જેથી ક્યારેય કોઈ અમુલ્ય સબંધ નો તુટે.
-jigu