દરેક સબંધ પર ઉધઇ ચડી છે
રાખજે તું સાવધાની
સ્વાર્થ ના સગા બન્યા અંહી
રાખજે તું સાવધાની
પુત્ર પુત્રી ના ભાવ બોલાયા
રાખજે તું સાવધાની
ઘરડાઘર માબાપ વળાવ્યા
રાખજે તું સાવધાની
પૈસા દેખી મિત્રો બનાવ્યા
રાખજે તું સાવધાની
દરેક સબંધ પર ઉધઇ ચડી છે
રાખજે તું સાવધાની
#સાવધાની