#વિધવા
વિધવા મા ની એકલતા જોઇને સમાજની પરવા કર્યા વગર, તેના છોકરાઓ અને છોકરીએ, તેમના માટે યોગ્ય જીવનસાથી શોધી કાઢ્યો.
અને વિધવામાની બેરંગી જિંદગીમા ફરીથી વસંત ખીલી ઉઠી..
જીવન પરિવર્તનશીલ છે... નવી પરિસ્તિથી માટે ખુલ્લા દિલથી નવી વસ્તુ સ્વીકારવી જરુરી છે.. 👍
#priten 'screation#