Gujarati Quote in Poem by Dr. Pruthvi Gohel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ કહાણી છે હર એક વિધવાની.
એના આંસુઓથી છલકાતા નયન.
છાના ખુણે જઈને જ સદા એ રોતી.
ડરતી એ કોઈ જાણે ના એનું રુદન.
કહેતું મન, એ હતાં તો કેવું સારું હતું!
મનથી પોલી, પણ બહાર લાગે કઠણ!
પતિ વિનાની એની આ દુનિયા છે એવી.
માથે કેટલી
જવાબદારીઓનું ભારણ!

#વિધવા
પૃથ્વી ગોહેલ

-Pruthvi Gohel

Gujarati Poem by Dr. Pruthvi Gohel : 111574024
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now