રંગભૂમિ ની આ દુનિયામાં,
ખેલ બહુ ખેલાય છે.
ઉજળા લાગતા લોકો માં મેલ બહુ દેખાય છે,
મતલબ છે અહીંયા લોકો ને પોતાના કામ થી,
કામ પત્યા પછી કોઈ દેખાતું નથી.
છે એકજ ભાવ અહીંયા લોકોને લોકોથી, સચવાય છે સંબધ બધા રૂપિયાના વેહવાર્ થી.
કરે છે પ્રેમ માણસો સ્વાર્થ ના ભાવ થી, સાચી લાગણી નું અહીંયા "સ્વયમભુ" કોઈ સ્થાન નથી.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"