જીવનમાં ઉઠવું બેઠવુ તેની સાથે જ જોઇએ
જયા આપણી ગણતરી હલકામા ન થાય
ગમે તો અજગર પણ સાથે ન રહેવાય ખાય જાય આપણને
પીવો તો દારુ પણ ગમે પણ કેન્સર થાય ને મરી જવાય
કુદવું તો ૧૧મા માળેથી પણ ગમે પણ કુદાય નહીં હાડકાં ઢીલા થઈ જાય
તેમ કયા બેસવું ઉઠવું એ પણ જોઇ વિચારી લેવાય
એક માણસ ખરાબ કહે તો ચિતા નહીં.... બે-ત્રણ કહે તો આપણે વિચારવું સાચે તો ખોટી જગ્યાએ નથી ને