#દ્રશ્ય
પહેલા પ્રેમ ને પહેલા વરસાદમાં ભીંજાયેલ યાદો ને
કેમ કરી ભૂલી શકાય . મને હજુ પણ યાદ છે કે જ્યારે
હું તરુણા અવસ્થામાં હતો ને શાળાજીવનમાં કોઈકથી
આકર્ષિત થયો ને ઘેલો બન્યો ને એક વર્ષ સુધી એના
જવાબની રાહ જોતો રહયો ને જવાબ શુ મળ્યો ?
એની આંખોમાં આંસુ સાથે "ના" -------
જયારે પણ એ દ્રશ્ય વિશે દ્વિચારું છું ત્યારે મનમાં ને મનમાં
હસી પડું છું !!!!
રણજીતસિંહ. કે ઠાકોર ઉર્ફે " કેશવ '
ઈમેલ આઈડી : ranjitthakor3077@gmail.com
(મો). ૯૮૯૮૬૮૮૪૫૭