સમાચાર દરેક વ્યક્તિ વાંચતી હોય.સવાર આપણી સમાચાર વાચવાની સાથે થાય. અને આપણને મન માં એમ જ હોય કે જે વાચ્યું એ જ સત્ય છે.ને એના બીજા દિવસે જેના વીશે વાચ્યું હોય એ વ્યક્તિ નો બીજો લેખ આવી જશે કે આ તદન ખોટું છે.મારે વિશે જે લખાયું એમાં કોઈ જ સત્ય નથી તો કોના પર વિશ્વાસ કરવો???