Gujarati Quote in Shayri by મોહનભાઈ આનંદ

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝાકળ બિંદુ ઝગમગી,રહ્યા છે ફૂલો ઉપર,
મોત મળવું પ્રકાશે , ખબર કદી હોતી નથી;

તરસતા રહો મધ દરિયે, ચાતક પક્ષી જેવા,
સ્વાતિબિંદુ ક્યાં ખરે,ખબર કદી હોતી નથી;

-મોહનભાઈ આનંદ

Gujarati Shayri by મોહનભાઈ આનંદ : 111572684
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now