દ્રશ્ય રાખું મારી આંખ સામે જો મારી માતાનું તો બધી મુશ્કેલીમાં જીવતા શીખી જઈશ,
દ્રશ્ય રાખું મારી આંખ સામે જો મારા પિતાનું તો બધી પરિસ્થિતિમાં હસતાં શીખી જઈશ,
દ્રશ્ય રાખું મારી આંખ સામે જો મારા ભાઈ - બહેનનું તો બધાને ખુશ રાખતા શીખી જઈશ,
દ્રશ્ય રાખું મારી આંખ સામે જો મારા જીવનસાથીનું તો બધાની મદદ કરતા શીખી જઈશ..
#દ્રશ્ય