પ્રતિયોગિતા હમેશાં જીતવા માટેની નહિ પણ જાણવા અને શીખવા માટેની હોવી જોઈએ.
સાહિત્ય એક મહાસાગર છે એમાં આપણે મરજીવા તરીકેની ભૂમિકા એમાં અદા કરવી જોઈએ.
સાહિત્યમાં કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ પારંગત ન હોઈ શકે, હમેશાં આપણે સાહિત્યના વિધાર્થી બન્યાં રહેવું જોઈએ.
સાહિત્ય એ કમાણી માટેનું માધ્યમ નહિ પણ આપણાં માટે પૂજનીય હોવું જોઈએ..
#સાહિત્ય