વસંત ની બહાર દૂર જતી લાગે છે.
પાન-ફૂલની ફોરમ રુંધાતી લાગે છે.
પાનખરની પણ સુવાસ ફેલાતી લાગે છે.
દૂર-દૂર સુધી ઉડીને અે જાતી લાગે છે.
મેદાનના પવનમાં એ ન્હાતી લાગે છે.
ભલે ખરો ઓ પાન અને ફુલડાંઓ,
કેમકે આ પાનખર;
આખરે તો,તમારી સાથે જ જાતી લાગે છે.
-ડૉ.સરિતા (માનસ)