ડેમ ઉપર બાપુની ચોકીદાર તરીકે નિમણૂક કરવામાં આવી..અને સૂચના આપી કે:-.આવતીકાલે S.S.C.નું પરિણામ છે..કોઈ છોકરો કે છોકરી આપઘાત કરવા આવે તો સમજાવ વુ કે ઓક્ટોબરમાં 6 મહિના પછી પરીક્ષા આપી દેવી..પાસ થઈ જવાશે...સાંજે એક લેડી આવી..ચોકીદારે પૂછ્યું તો કીધું કે હું બી.એ.ફાઇનલમાં નાપાસ થઈ છું. તો બાપુએ કીધું કે મારે તો S.S.C.ની વાત થઈ છે...તમ તમારે મારો ધુબાકો...😄*Good Morning*