Shailesh Joshi લિખિત નવલકથા "ચાલો ઠીઠીયા કાઢીએ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/18629/chalo-thithiya-kadhia-by-shailesh-joshi

અસ્પષ્ટ
સ્પષ્ટ કહેવાય નહીં, ને
અસ્પષ્ટ સહેવાય નહીં.
આજ જીવનની વાસ્તવિકતા છે, જેને સ્વીકારવી રહી.
આની ત્રીજી બાજુ,
એટલે કે
આ પરિસ્થિતિનો સચોટ ઊપાય છે, "મૌન" .
મૌન રહી ફ્રેશ રહેવા, હાસ્યનું ટોનીક જરૂરી છે.
તો "ચાલો ઠીઠીયા કાઢીએ"

Gujarati Thought by Shailesh Joshi : 111569796

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now