Gujarati Quote in Poem by Jeet Gajjar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નજર મારી એટલી કે તું મારી નજર સામે રહે..!

પ્રેમ માં અપેક્ષા એટલી કે તું મારા દિલમાં રહે...!

વાતો બસ એટલી કે તું બસ રોજ વાતો કરે...!

દિલમાં તારું સ્થાન એટલું કે તું બસ મારી પરી રહે..!

રાહ માં તું રાહદારી રહે એટલી કે બસ તું મારી મંઝિલ રહે..!

મને જ વિચારતી રહે એટલે કે તું બસ મારી વિચારધારા રહે..!

જીવન મારું ઉઝાસ કરે એટલે કે તું બસ દીપક જેમ રહે..!

જીવન મારું સ્વર્ગ બનાવે એટલું કે તું બસ જીવનસાથી રહે...!

જીત ગજ્જર

-Jeet Gajjar

Gujarati Poem by Jeet Gajjar : 111568934
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now