"કામચલાઉ"
જીંદગીમાં બધા વહેવાર થયા કામચલાઉ.
બચપણમાં ભેદભાવ વિનાનાં મિત્રો હતા.
હવે દુર થયાં મિત્રો જ્યાંથી નોકરી કરી કામચલાઉ.
ગામડામાં મહેમાનનુ દિલથી સ્વાગત કરતા.
હવે વસ્યા શહેરમાં સંબંધો થયા કામચલાઉ.
ઓછે પૈસે ખુશખુશાલ અને મોજમાં રહેતા.
હવે આ પૈસા પાછળ સુખ થયાં કામચલાઉ.
પાંચ પચ્ચીસ ને પચાસ ના પરિવારમાં હતા.
હવે પરિવાર આ નાના નાના થયાં કામચલાઉ.
નર કહે આ કામચલાઉ ને કાયમી કોણ કરે?
નર
#કામચલાઉ