Gujarati Quote in Poem by Pinky Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ગુપ્ત
સૂરજ સંતાયો વાદળ પાછળ
વાદળ હરખાયુ
આજે તો ગુપ્ત રહેશે સૂરજ
ધરતી પર અંધકાર ફેલાશે
આવ્યું હવા નું એક ઝોકું
વાદળ દૂર ભાંગ્યું
ગુપ્ત હતું તે ખુલ્લું થયું
અજવાળું પથરાયુ
બધા લોકો ચેતી જજો
દુનિયા નો આ દસ્તુર છે.
જેટલું ગુપ્ત રાખશો
એટલુું બહાર આવશે..

Gujarati Poem by Pinky Patel : 111565341
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now