"શું તારું..શું લઇ જવાનો..!"
આવ્યો નથી લઈને કંઇ.. "શું લઇ જવાનો;
તો શું તારું..!
બદલા ની ભાવના કરતા, બદલવાની ભાવના રાખ.
"નથી કંઈ તારું"
'શું લઇ જવાનો;
તો શું તારું..!
ઈમાનદારી થી જીવ જીવાય એટલું,
ખોટું કરેલું અહી જ ભોગવવું પડશે,
"શું લઇ જવાનો;
તો શું તારું..!
કહે "સ્વયમભુ" બદલાય એટલું ખુદ બદલ,
કઠણાઇ માં જ કઠણ થઇસ,
સિકંદર ના પણ વાજા વાગી ગયા સાથે કંઇ ન ગયું..!
તારું સિકંદર જેવું કદ પણ નથી,તો સેનું અભિમાન
"શું તારું..શું લઇ જવાનો..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"